કોર્સના પુરા નામ

course full name
course full name

12 આર્ટસ

B.A.:- બેચલર ઓફ આર્ટસ (3 વર્ષ)

લેંગ્વેજ (ભાષાઓ)
- અંગ્રેજી,ગુજરાતીહિન્દી,સંકૃત,મરાઠીજર્મન,રશિયન
  • સોશિયોલોજી (સમાજશાસ્ત્ર)
  • જીઓગ્રાફી (ભૂગોળ)
  • હિસ્ટરી (ઇતિહાસ)
  • ઇકોનોમિક્સ (અર્થશાસ્ત્ર)
  • પોલિટિકલ સાયન્સ (રાજશાસ્ત્ર)
  • ફિલોસોફી (તત્વજ્ઞાન)
  • સાયકોલોજી (મનોવિજ્ઞાન)
  • પબ્લિક એડ્મિનિસ્ટ્રેશન (સાર્વજનિક વહીવટ)
  • ફંક્શનલ ઇંગ્લિશ
  • એન્થોપોલોજી (નૃવંશશાસ્ત્ર)
  • હોમસાયન્સ (ગૃહવિજ્ઞાન).
  • સ્ટેટેસ્ટિક (આંકડાશાસ્ત્ર)

M.A.:- માસ્ટર ઓફ આર્ટસ (2 વર્ષ)

   12 કોમર્સ

  • B.Com – બેચલર ઓફ કોમર્સ
  • C.A. – ચાર્ટર એકાઉન્ટન્સી
  • D.F.A. – ચાર્ટર ફાઈનાન્સિયલ એનાલિસ્ટ
  • C.S. – કંપની સેક્રેટરી
  • C.M.A. – કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટન્સી
  • M.Com.  માસ્ટર ઓફ કોમર્સ (2 વર્ષ)
CA, DFA, CS, CMA કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થી કરી શકે છે.

12 સાયન્સ

  • B.Sc. – બોચલર ઓફ સાયન્સ (3 વર્ષ)
  • M.Sc. –  માસ્ટર ઓફ સાયન્સ (2 વર્ષ)
  • B.Arch –  બેચલર ઓફ આર્કિટેક્ચર (5 વર્ષ)
  • M.Arch – માસ્ટર ઓફ આર્કિટેક્ચર (2 વર્ષ)
  • B.Tech – બેચલર ઓફ ટેક્નોલોજી (4 વર્ષ)
  • M.Tech – માસ્ટર ઓફ ટેક્નોલોજી (2 વર્ષ)
  • MBBS – બેચલર ઓફ મેડિસીન એન્ડ બેચલર ઓફ સર્જરી (5 ½ વર્ષ)
  • BHMS – બેચલર ઓફ હેમિયોપેથી મેડિસીન એન્ડ સર્જરી (5 ½ વર્ષ)
  • BAMS – બેચલર ઓફ આયુર્વેદિક મેડિસીન એન્ડ સર્જરી (5 ½ વર્ષ)
  • BUMS – બેચલર ઓફ યુનાનિ મેડિસીન એન્ડ સર્જરી (5 ½ વર્ષ)
  • MD – ડોક્ટર ઓફ મેડિસીન (3 વર્ષ)
  • MS – માસ્ટર ઓફ સર્જરી (3 વર્ષ)
  • BDS – બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (5 વર્ષ)
  • MDS – માસ્ટર ઓફ ટેન્ટલ સર્જરી (5 વર્ષ)
  • BVSc. & AH – બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી (5 વર્ષ)
  • MVSc. – માસ્ટર ઓફ વેટરનરી સાયન્સ (2 વર્ષ)
  • BPT – બેચલર ઓફ ફિઝીયોથેરાપી (4 વર્ષ)
  • MPT – માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી (2 વર્ષ)
  • B.Pharm – બેચલર ઓફ ફાર્મસી (4 વર્ષ)
  • M.Pharm – માસ્ટર ઓફ ફાર્મસી (2 વર્ષ) 
  • PCM – ફિઝિક્સકેમેસ્ટ્રીમેથ્સ
  • PCB – ફિઝિક્સકેમેસ્ટ્રીબાયોલોજી
  • PCMB – ફિઝિક્સકેમેસ્ટ્રીમેથ્સબાયોલોજી

BE – બેચલર ઓફ એન્જિનિયરિંગ

  •       ·    એરોનોટીકલ
  • ·         ઓટોમોબાઈલ
  • ·         એગ્રીકલ્ચર
  • ·         બાયો કેમિકલ
  • ·         બાયો ટેક્નોલોજી
  • ·         સિરામિક
  • ·         કેમિકલ
  • ·         સિવિલ
  • ·         કમ્પ્યટર
  • ·         એન્વાયરન્મેન્ટલ
  • ·         ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ
  • ·         જીનેટીક
  • ·         ઇન્ડસ્ટ્રીયલ
  • ·         મરીન
  • ·         મિકેનિકલ
  • ·         મેટેલર્જી
  • ·         માઇનિંગ
  • ·         મિલિટરી
  • ·         નેનો ટેક્નોલોજી
  • ·         પ્રિન્ટીંગ
  • ·         ટેલિકમ્યુનિકેશન
  • ·         ટેક્સ્ટાઇલ
  • ·         નવલ
  • ·         મેકાટ્રોનિક્સ
  • ·         પેટ્રોલિયમ
  • ·         પ્લાસ્ટિક એન્ડ પોલિમર
  • ·         ઇન્ફર્મેશન ટેક્નોલોજી
  • ·         પ્રોડક્શન
  • ·         પાવર ઇલેક્ટ્રોનિક્સ
  • ·         થર્મલ
  • ·         કમ્પ્યુટર સાયન્સ
  • ·         ફાયર
  •            ME – માસ્ચર ઓફ એન્જિનિયરિંગ 

ધોરણ 12 પછીના (કોઈ પણ પ્રવાહ) સામાન્ય કોર્ષ  


  • BMS – બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડી (3 વર્ષ)
  • BBA – બેચલર ઓફ બિઝનસ એડમિન્સ્ટ્રેશન (3 વર્ષ)
  • BBM – બેચલર ઓફ બિઝનેશ મેનેજમેન્ટ(3 વર્ષ)
  • BCA – બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન (3 વર્ષ)
  • MCA – માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન (2 વર્ષ)
  • B.PED – બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન (3 વર્ષ)
  • M.PED – માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન (2 વર્ષ)
  • B.F.A. – બેચલર ઓફ ફાઈન આર્ટસ (3 વર્ષ)
  • ·         પેઈન્ટિંગ
  • ·         સ્કલ્પ્યર (શિલ્પકલા)
  • ·         એપ્લાઇડ આર્ટસ
  • ·         આર્ટ હિસ્ટરી (કલા ઇતિહાસ)
  • MFA – માસ્ટર ઓફ ફાઈન આર્ટસ (2 વર્ષ)
  • BMC – બેચલર ઓફ માસ કમ્યુનિકેશન (3 વર્ષ)
  • MMC – માસ્ટર ઓફ માસ કમ્યુનિકેશન (2 વર્ષ)
  • BMM – બેચલર ઓફ માસ મિડીયા (3વર્ષ)
  • MMM – માસ્ટર ઓફ માસ મિડીયા (2 વર્ષ)
  • BSW – બેચલર ઓફ સોશિયલ વર્ક (3 વર્ષ)
  • MSW – માસ્ટર ઓફ સોશિયલ વર્ક (2 વર્ષ)
  • BHRD – બેચલર ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ (3 વર્ષ)
  • MHRD – માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ (2 વર્ષ)
  • BHRM – બેચલર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ (3 વર્ષ)
  • MHRM – માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ (2 વર્ષ)
  • BTT – બેચલર ઓફ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ (3 વર્ષ)
  • BHM – બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ (3 વર્ષ)
  • MHM – માસ્ટર ઓફ હોટેલ મેનેજમેન્ટ (2 વર્ષ)
  • BPA – બેચલર ઓફ પર્ફોમિંગ આર્ટસ (3 વર્ષ)
  • MPA – માસ્ટર ઓફ પર્ફોમિંગ આર્ટસ (2 વર્ષ)
  • D.EI.ED. – ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (2 વર્ષ)
  • NDA – નેશનલ ડિફેન્સ એકેડેમી (3 વર્ષ)

સ્નાતક પછીનો સામાન્ય અભ્યાસ


  • MSE – માસ્ટર ઓફ સોશિયલ એન્ટરપ્રિનરશીપ (1-2 વર્ષ)
  • LLB – બેચલર ઓફ લો (3 વર્ષ)
  • LLM – માસ્ટર ઓફ લો (2 વર્ષ)
  • B.ED. – બેચલર ઓફ એજ્યુકેશન (2 વર્ષ)
  • M.ED. – માસ્ટર ઓફ એજ્યુકેશન (2 વર્ષ)
  • PGDCA – પોસ્ટ ગેજ્યુએટ ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન (1 વર્ષ)
  • MPA – માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (2 વર્ષ)
  • IIRM – ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્શ્યોરન્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ
  • MBA – માસ્ટર ઓફ બિઝનસ એડમિનિસ્ટ્રેશન (2 વર્ષ)
  • ·         હ્યુમન રિસોર્સ
  • ·         ફાઈનાન્સ
  • ·         માર્કેટિંગ
  • ·         ઓપરેશન / પ્રોડક્શન
  • ·         ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IT)
  • ·         રિટેલ મેનેજમેન્ટ
  • ·         બેન્કિંગ
  • ·         અન્ટરનેશનલ બિઝનસ (IB)
  • ·         એગ્રી બિઝનશ મેનેજમેન્ટ
  • ·         હેલ્થ કેર મેનેજમેન્ટ
  • PGDHM – પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન હોટેલ મેનેજમેન્ટ (1 વર્ષ)
  • PGDTT – પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ (1-2 વર્ષ)
  • B.LIS – બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (1 વર્ષ)
  • M.LIS – માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ (1 વર્ષ)
  • M.Phil. – માસ્ટર ઓફ ફિલોસોફી
  • Ph.D. – ડૉક્ટરેટ ઇન ફિલોસોફી

ગવર્નમેન્ટ પરીક્ષા

  • UPSC – યુનિયન પબ્લિક સર્વિસ કમિશન
  • GPSC – ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન
  • IATA – ઇન્ટરનેશનલ એર ટ્રાફિક અસોશિયેશન
  • CDSE – કમ્બાઇન ડિફેન્સ સર્વિસ એક્ઝામ
(સિવિલ સર્વિસ  UPSC એક્ઝામ + પ્રિલિમિનરી
 – 2 પેપર + મેઇન 9 પેપર + પર્સનલ ઇન્ટરવ્યુ + ટ્રેનિંગ BSRB એક્ઝામ + 
બેન્કિંગ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ એક્ઝામ.)
  • SSB – સર્વિસ સિલેક્શન બોર્ડ
  • SSC – સ્ટાફ સિસેક્શન બોર્ડ
  • RRCB – રેલ્વે રિક્રુટમેન્ટ કંટ્રોલ બોર્ડ
  • IBPS – ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Previous Post Next Post