Presenting the official Gujarati Knowledge of the upcoming Video #VijayVadaliya. It is a Multi-Lingual Indian Video ft. Directed and Produced by Vijay Vadaliya. The Video is Written & Directed by Vijay Vadaliya. Video CREDITS : When will the current currency note come out and the monument shown on it and its colors. Video:વર્તમાન ચલણી નોટો ક્યારે બહાર પડી તથા તેના પર દર્શાવવામાં આવેલ સ્મારક અને તેના રંગ #VijayKnowledge ?Vijay Knowledge Releasing on August 23th, 2019 નમસ્કાર મિત્રો વિજય નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે જોઈશું. વર્તમાન ચલણી નોટો ક્યારે બહાર પડી તથા તેના પર દર્શાવવામાં આવેલ સ્મારક અને તેના રંગ ₹2000ની નોટ ઉપર મંગળયાન દર્શાવવામાં આવેલ છે,જે વર્ષ 2016માં બહાર પડી તથા તેનો રંગ મેન્જેટા છે. ₹500ની નોટ ઉપર દિલ્હીનો લાલકિલ્લો દર્શાવવામાં આવેલ છે, જે વર્ષ 2016માં બહાર પડી તથા તે સ્ટોન ગ્રે રંગની છે. ₹200ની નોટ ઉપર મધ્યપ્રદેશનો સાચી સ્તૂપ દર્શાવેલ છે, જે વર્ષ 2017માં બહાર પડી તથા તેનો રંગ બ્રિઈટ યલ્લો છે. ₹100ની નોટ ઉપર ગુજરાતની રાણકી વાવ દર્શાવેલ છે, જે વર્ષ 2018માં બહાર પડી તથા તેનો રંગ લવન્ડર છે. ₹50ની નોટ ઉપર કર્ણાટકનો હંપી સ્મારક દર્શાવેલ છે, જે વર્ષ 2017 માં બહાર પડી તથા તે ફ્લોરોસેન્ટ બ્લુ રંગની છે. ₹20ની નોટ ઉપર મહારાષ્ટ્રની ઇલોરાની ગુફા દર્શાવેલ છે, જે વર્ષ 2019માં બહાર પડી તથા તેનો રંગ ગ્રેનીશ યલ્લો છે. ₹10ની નોટ ઉપર ઓડિસાનું કોર્ણક સૂર્યમંદિર દર્શાવેલ છે, જે વર્ષ 2018માં બહાર પડી તથા તે ચોકલેટ બ્રાઉન રંગની છે. ___ Enjoy & stay connected with us! ?? Like us on Facebook: https://www.facebook.com/vijayvadaliya ??Follow us on Twitter: https://twitter.com/vijayvadaliya ?? Follow us on Instagram: http://bit.ly/vadaliya.vijaykumar ?? Follow us on wordpress: https://mytoptobottom.wordpress.com/ ?? Follow us on Blog: https://vijayknowledge5.blogspot.com/

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Previous Post Next Post