ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઇશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય એમ આઠ દિશાઓની આસપાસ આવેલા સ્થળો વિશે જાણીએ.
ઉત્તર દિશા
દુનિયાના નકશામાં જોઈએ તો ઉત્તર દિશામાં આર્કટિક મહાસાગર, હિમાલય અને ભૂમધ્ય સમુદ્ર આવેલ છે. ભારતની ઉત્તરે કાશ્મીર, ઈન્દિરા કોલ અને અફઘાનિસ્તાન દેશ આવેલ છે. ગુજરાતની ઉત્તરમાં બનાસકાંઠા જિલ્લો આવેલ છે.
દક્ષિણ દિશા
દુનિયાની દક્ષિણે હિન્દ મહાસાગર, ભારત અને શ્રીલંકા દેશ આવેલ છે, ભારતની દક્ષિણે કન્યાકુમારી અને ઈન્દીરા પોઈન્ટ આંદમાન-નિકોબાર ટાપુ પર આવેલ છે, જ્યારે ગુજરાતની દક્ષિણે વેરાવળ(સોમનાથ) અને વલસાડ જિલ્લો આવેલ છે.
પૂર્વ દિશા
દુનિયાની પૂર્વ દિશામાં પેસિફિક મહાસાગર આવેલ છે, ભારતની પૂર્વમાં બાંગ્લાદેશ, મ્યાનમાર-બર્મા, ન્યૂ મોરે ટાપુ, રાઈમંગલા ખાડી અને વાલાંગુ અરુણાચલ પ્રદેશમાં આવેલ છે જ્યારે ગુજરાતની પૂર્વે દાહોદ જિલ્લો આવેલ છે.
પશ્ચિમ દિશા
દુનિયાની પશ્ચિમે બંગાળનો ઉપસાગર આવેલ છે, ભારતની પશ્ચિમે પાલ્કની સામુદ્રધુની, અરબસાગર, અને ગુજરાત આવેલ છે જ્યારે ગુજરાતની પશ્ચિમે સિરક્રિકની ખાડી, કચ્છ અને દ્રારકા આવેલ છે.
ઈશાન દિશા
ભારતની ઈશાન દિશામાં ચીન અને નેપાળ દેશ આવેલ છે જ્યારે ગુજરાતની ઈશાન દિશામાં
અંબાજી આવેલ છે.
અગ્નિ દિશા
ભારતની અગ્નિ દિશામાં બંગાળની ખાડી આવેલ છે.
નૈઋત્ય દિશા
ભારતની નૈઋત્ય દિશામાં આફ્રિકા ખંડ અને રોતો સમુદ્ર આવેલ છે.
વાયવ્ય દિશા
ભારતની વાયવ્ય દિશામાં યુરોપ અને પાકિસ્તાન દેશ આવેલ છે.
Presenting the official Gujarati Knowledge of the upcoming Video #VijayVadaliya.
The Video is Written & Directed by Vijay Vadaliya.
#VijayKnowledge
?Vijay Knowledge Releasing on February 06th, 2020
___
Enjoy & stay connected with us!
?? Like us on Facebook: https://www.facebook.com/vijayvadaliya
??Follow us on Twitter: https://twitter.com/vijayvadaliya
?? Follow us on Instagram: http://bit.ly/vadaliya.vijaykumar
?? Follow us on wordpress: https://mytoptobottom.wordpress.com/
?? Follow us on Blog: https://vijayknowledge5.blogspot.com/
Post a Comment
Please do not enter any spam link in the comment box.